• +91 9375701110 +91 9328001110 +919375701110
  • iceonline.in@gmail.com

Mega Lecture Ahmedabad

Place :-

  Ahmedabad

Date :-

  17/08/2019

Description :-

બિન સચિવાલય / GPSC  1/2 / સિ.ક્લાર્ક તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ લેક્ચર.
💥Special Lecture💥
👉ભારતના બંધારણના મેગા લેક્ચર (મૌલિક સર દ્વારા - Director ICE)
તા. : 17 થી 22 ઓગસ્ટ
સમય : 8:00 થી 12 : 00

માત્ર ૬ દિવસના લેક્ચરમાં આખું બંધારણ યાદ રખાવવા અતિ વિશિષ્ટ રજૂઆત

*પરીક્ષા માં પુછાય શકે તેવી સંભવિત કલમો વિશે સચોટ માહિતી. પરીક્ષા પાસ કરવા માટે બધી જ કલમો ગોખવાની જરૂરત નથી.

*પરીક્ષાની હાયર લેવલની તૈયારી માટે બંધારણનો ઊંડાણપૂર્વક અભ્યાસ.

*એક પણ પ્રશ્ન છૂટી ન જાય તે માટે બંધારણ નો સંપૂર્ણ અભ્યાસ.

*કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો ની તૈયારી માટે બંધારણ ની વિશેષ સમજણ શક્તિ

*બંધારણ નો અનુ:370 ને રદ કરવા અને તેનાં પરનાં સંસદીય પ્રસ્તાવ નો વિશેષ અભ્યાસ ...

રજિસ્ટ્રેશન ફરજિયાત :
(LIMITED SEATS)
 ફી : 700/-

સરનામું : ટાઉન હોલ, આશ્રમ રોડ, એલિસ બ્રિજ સામે, અમદાવાદ

રજીસ્ટ્રેશન
Mobile : 8469501110 / 8469601110

 


 

Mega Lecture  Ahmedabad

Call Us for More...

+91 9375701110 +91 9328001110 +919375701110
;